m.dailyhunt.in Open in urlscan Pro
2a02:26f0:7100::210:122  Public Scan

Submitted URL: https://bit.ly/3HykXLd
Effective URL: https://m.dailyhunt.in/profile/gujaratinformation?s=a&ss=pd&uu=0xc5fb787b02033590
Submission: On June 22 via api from FI — Scanned from FI

Form analysis 0 forms found in the DOM

Text Content

 * 
 * 

Gujarat Information

@gujaratinformation
146.5K Followers.1 Following




To communicate and endorse the Gujarat state government's work and achievements.
To act as a bridge between the common man and the government. To act as a
feedback system for the government of Gujarat To provide an accurate and true
account of situations in times of emergencies. To maintain a database system for
future reference and records.

 * Posts
 * Responses




આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર નવસારીના દાંડી દરિયા કિનારે વિદ્યાર્થીઓએ યોગાસનો થકી
બનાવેલી માનવ પ્રતિકૃતિનો અવકાશી નજારો...

00:16


ગુજરાતના વિવિધ આઇકોનિક સ્થળો પર ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023’ની ઉત્સાહભેર
ઉજવણી...

01:50


આઇકોનિક સ્થળ શક્તિપીઠ અંબાજી ખાતે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક
ઉજવણી કરવામાં આવી


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેષ... ભાવનગર જિલ્લાની ગળથર સરકારી હાઇસ્કૂલના
વિદ્યાર્થીઓએ "યોગ 2023"ની પ્રતિકૃતિ બનાવીને અનોખા અભિગમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ
દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી...


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભરૂચ ખાતે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું
લોકાર્પણ કર્યુ


અમદાવાદ જિલ્લાકક્ષાની યોગદિનની ઉજવણી રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની
ઉપસ્થિતિમાં વિન્ટેજ કાર મ્યુઝિયમ ખાતે વિશ્વ યોગ દિવસ ઊજવાયો


#INTERNATIONALDAYOFYOGA2023 REINFORCES THE MISSION OF #G20INDIA TO PROMOTE
UNIVERSAL ONENESS REFLECTING OUR COLLECTIVE ASPIRATION OF 'ONE EARTH. ONE
FAMILY. ONE FUTURE.' HERE'S A LOOK AT #G20INDIA DELEGATES EMBRACING
#YOGAFORVASUDHAIVAKUTUMBAKAM IN MEETINGS ACROSS THE COUNTRY.

02:27


‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય‘ની થીમ સાથે આજે સમગ્ર વિશ્વમાં ૯માં આંતરરાષ્ટ્રીય યોગ
દિવસની ઉજવણી થઈ રહી છે. યોગ દિવસ નિમિત્તે ગાંધીનગરની આઇ.આઇ.ટી-પાલજ કેમ્પસ ખાતે
પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતના સ્ટાફ દ્વારા વહેલી સવારે ઉત્સાહપૂર્વક
યોગાભ્યાસ કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સીનીયર
રિસર્ચર અને સાયન્ટીસ્ટ ડો. વિજયાલક્ષ્મીએ ઉપસ્થિત રહી જીવનમાં યોગના મહત્વ અંગે
સૌને માહિતગાર કર્યા હતા.